IGST, SGST, CGST, Cess નુ પેમેન્‍ટ કરવા માટે એક જ ચલણની જરૂરિયાત રહે છે.

મહિનો પૂર્ણ થયા બાદ બીજા મહિનાની ૨૦ તારીખ સુધીમાં પેમેન્ટ કરવાનુ રહે છે.

રૂપિયા ૧૦,૦૦૦ થી વધુનુ પેમેન્‍ટ ફરજિયાતપણે ઓનલાઇન કરવાનુ રહે છે.

Payment NEFT / RTGS કે Net Banking મારફતે ક્રેડીટ કાર્ડ અને ડેબિટ કાર્ડથી પણ થઇ શકે છે.

રૂપિયા ૧૦,૦૦૦ થી નીચેનુ પેમેન્ટ કરવા માટે System મારફતે ચલણ જનરેટ કરવાનુ રહે છે.

પેમેન્ટ ઇલેકટ્રોનીક કેશ રજીસ્ટરમાં જશે જે બાદ માં જી.એસ.ટી.એન. માં જશે.