સ્‍થાનિક ખરીદી આંતરરાજ્ય ખરીદી તથા દેશની બહારથી થયેલ ખરીદી તમામ વેરાપાત્ર ચીજવસ્‍તુઓ અને સેવાઓને વેરાશાખ મળશે.

વેરાના દર મુજબ ભરેલ રકમની જ વેરાશખ મળશે.

Tax Invoice હોવી જરૂરી છે.

સેવા પુરી પાડનાર કે વેચનાર વેપારીએ વેરો ભરેલ હોવો જરૂરી છે.

ઉચ્‍ચક વેરો ભરનાર વેપારી પાસેથી મેળવેલી સપ્લાયની વેરાશાખ મળવાપાત્ર નથી.

જમીન, મકાન અને બિલ્‍ડીંગ સ્‍ટ્રકચર, પાઇપલાઇન અને ટેલી કોમ્‍યુનીકેશન ટાવરની વેરાશાખ મળવાપાત્ર નથી.

કર્મચારીને આપવામાં આવેલ Home travel concession કે સમાન પ્રકારના લાભ ને વેરાશાખ મળશે નહી.

કલ્‍બની મેમ્‍બરશીપ, Health fitness Service Center ની વેરાશાખ મળવાપાત્ર નથી.