ક્રમ ફોર્મ નંબર નિયમ ફોર્મ નો હેતુ
CMP01 ૩(૧) તા.૧-૭-ર૦૧૭ના રોજ જૂના કાયદા હેઠળ નોંધાયેલ કરદાતાએ ઉચ્ચક વેરાનો વિકલ્પ સ્વીકારવા માટેની જાણ કરવી.
CMP02 ૩(૨) ર૦૧૮-૧૯ થી શરૂ થતા નવા નાણાકીય વર્ષ માટે ઉચ્ચકવેરાનો વિકલ્પ સ્વીકારવા માટેની જાણ કરવી.
CMP03 ૩(૪) માઇગ્રેટ થનાર કરદાતાએ ઉચ્ચકવેરાનો વિકલ્પ સ્વીકારવાની તારીખે હાથ પરના સ્ટોકની જાણ કરવી.
CMP04 ૬(૨) અને ૬(૩) ઉચ્ચકવેરાનો વિકલ્પ સ્વ-મેળે કરદાતા પરત ખેંચે તે માટેનું ફોર્મ.
CMP05 6(4) ઉચ્ચકવેરાનો વિકલ્પ નકારવા માટેની નોટીસ.
CMP06 6(5) CMP 05 ની નોટીસનો જવાબ
CMP07 6(6) CMO 06 ના જવાબનો સ્વીકાર કે અસ્વીકાર માટેનો આદેશનો નમૂનો.
REG01 ૮(૧),૮(૪), ૯(ર),૧૧(ર) અને ૧૯(ર) નવો નોંધણી દાખલો મેળવવા માટેની અરજી.
REG02 ૮(૫) અરજીની પહોંચનો નમૂનો.
૧૦ REG03 ૯(ર) અને ૧૯(ર) પ્રોપર ઓફીસર દ્વારા માંગવામાં આવેલ વધારાની માહિતી, સ્પષ્ટતા કે દસ્તાવેજો માટેનું ફોર્મ.
૧૧ REG04 ૯(ર) અને ૧૯(૩) કરદાતાએ કરવાની સ્પષ્ટતા, વધારાની માહિતી કે દસ્તાવેજો પુરા પાડવા માટેનું ફોર્મ.
૧૨ REG05 ૯(૪),૧૯(૪) અને ર૩(ર) રિજેકશન /સુધારો /રદનો આદેશ.
૧૩ REG06 ૧૦(૧),૧ર(ર), ૧ર(૩),૧૪(૩), ૧૭(ર) અને ર૪ રજીસ્ટ્રેશન પ્રમાણપત્ર
-જવાબદારીની તારીખ.
-ઇશ્યુ કર્યા તારીખ.
૧૪ REG07 ૧ર(૭) ટીડીએસ/ટીસીએસ માટેના નંબરની અરજી.
૧૫ REG08 ૧ર(૩) ટીડીએસ/ટીસીએસ રજીસ્ટ્રેશન માટેનો આદેશ.
૧૬ REG09 ૧૩(૧) નોન રેસીડેન્ટ ટેકસેબલ પર્સને નોંધણી દાખલો મેળવવા માટે કરવાની અરજીનો નમૂનો.
૧૭ REG10 ૧૪(૧) ઓનલાઇન ઇન્ટરનેટ અને ડાઉનલોડ સેવા પુરી પાડનારે નોંધણી દાખલો મેળવવા માટે કરવાની અરજીનો નમૂનો.
૧૮ REG11 ૧૫(૧) પ્રાસંગિક વેપારી દ્વારા નોંધણી દાખલો લંબાવવા માટેની અરજી.
૧૯ REG12 ૧૬(૧) જો કરપાત્ર વ્યકિત ટર્નઓવરની મર્યાદા વટાવે તેમ છતાં નોંધણી દાખલો ન મેળવે તો સુઓ મોટો રજીસ્ટ્રેશન.
૨૦ REG13 ૧૭(૧) યુનાઇટેડ નેશન્સ, એમ્બેસીનો નોંધણી નંબર મેળવવા માટેની અરજીનું ફોર્મ
૨૧ REG14 ૧૯(૧) અને ૧૯(ર) નોંધણી દાખલામાં સુધારા-વધારા માટેની અરજી.
૨૨ REG15 ૧૯(૧) સુધારા-વધારાનો આદેશ
૨૩ REG16 ર૦ નોંધણી દાખલો રદ કરાવવા માટેની અરજી.
૨૪ REG17 રર(૧) નોંધણી દાખલો રદ કરવા માટેની નોટીસ
૨૫ REG18 રર(ર) નોંધણી દાખલો રદ કરવા માટેની નોટીસનો કરદાતા દ્વારા જવાબ.
૨૬ REG19 રર(૩) નોંધણી દાખલો રદ કરતો અધિકારીનો આદેશ.
૨૭ REG20 રર(૪) નોંધણી દાખલો રદ કરવાની પ્રક્રિયા માટેનો આદેશ.
૨૮ REG21 ર૩(૧) રદ થયેલ નોંધણી દાખલો રીસ્ટોર કરવા માટેની અરજીનો નમૂનો.
૨૯ REG22 ર૩(ર) રદ નોંધણી દાખલો રીસ્ટોર કરતો અધિકારીનો આદેશ.
૩૦ REG23 ર૩(૩) રદ નોંધણી દાખલો રીસ્ટોર કરવા માટેની અરજી રીજેકટ કરવા માટેની નોટીસ.
૩૧ REG24 ર૩(૩) રદ નોંધણી દાખલો રીસ્ટોર કરવા માટેની અરજી રીજેકટ કરવા માટેની નોટીસનો વેપારીનો જવાબ.
૩૨ REG25 ર૪(૧) જૂના કાયદાઓ હેઠળ નોંધાયેલ કરદાતાને જીએસટી હેઠળ કામચલાઉ નોંધણી પ્રમાણપત્ર
૩૩ REG26 ર૪(ર) હયાત કરદાતાના એનરોલમેન્ટ માટેની અરજીનો નમૂનો.
૩૪ REG27 ર૪(૩) કામચલાઉ નોંધણી દાખલો રદ કરવા માટેની નોટીસ.
૩૫ REG28 ર૪(૩) કામચલાઉ નોંધણી દાખલો રદ કરતો આદેશ.
૩૬ REG29 ર૪(૪) કામચલાઉ નોંધણી દાખલો રદ કરવા માટેની અરજી.
૩૭ REG30 રપ ફીલ્ડ વીઝીટ રીપોર્ટ,ફલોર ,જગ્યા હાજર વ્યકિત વગેરેની વિગતો.
૩૮ ITC01 ૪૦(૧) કલમ-૧૮.૧ હેઠળ વેરાશાખ માગવા માટેનુ ડેકલેરેશન ફોર્મ.
૩૯ ITC02 ૪૧(૧) વેચાણ, મર્જર, લીઝ, ટ્રાન્સફર વગેરેની વેરાશાખ કલેઇમ કરવા માટેનું ફોર્મ.
૪૦ ITC03 ૪૪(૪) સ્ટોક પરની વેરાશાખનું રિવર્સલ, ફર્નિશ્ડ, સેમી ફર્નિશ્ડ કે કેપીટલ ગુડઝ માટે
૪૧ ITC04 ૪૫(૩) જોબવર્ક માટે મોકલેલ અને પરત આવેલ માલની ડીલીવરી ચલનની વિગતોનું ફોર્મ.
૪૨ GSTR1 ૪૦(૧),૪૪(૬), ૪૫(૪) અને૫૯(૧) આઉટવર્ક સપ્લાયની વિગતો દર્શાવવા માટેનું ફોર્મ.
૪૩ GSTR1A ૫૯(૪) ફોર્મ GSTR 2,4 અને 6 પરથી ઓટો પોપ્યુલેટેડ સપ્લાયની વિગતો.
૪૪ GSTR1E ૯૬ એક્ષપોર્ટનું રીફંડ કલેઇમ કરવા માટે.
૪૫ GSTR2 ૩૬(ર),૩૭(ર) અને ૬૦(૧) ઇનવર્ડ સપ્લાયની વિગતો.
૪૬ GSTR2A ૬૦(૧),૬૬(ર) અને ૬૭(ર) GSTR 1,5,6,7 અને 8 પરથી ઓટો ડ્રાફટેડ સપ્લાયની વિગતો.
૪૭ GSTR3 ૬૧ માસિક પત્રક
૪૮ GSTR3A ૬૮ કલમ-૪૬ હેઠળના પત્રક કસૂરદાર માટેની નોટી.
૪૯ GSTR3B ૬૧(૫) GSTR 3 ના બદલે ભરવાનું પત્રક
૫૦ GSTR4 ૬ર ઉચ્ચકવેરો ભરતા કરદાતાએ ભરવાનું ત્રિમાસિક પત્રક.
૫૧ GSTR4A ૫૯(૩) અને ૬૬(ર) GSTR 1,5 અને 7 પરથી ઉચ્ચ્કવેરો ભરતા કરદાતા માટે ઓટો પોપ્યુલેટેડ વિગતો.
૫૨ GSTR5 ૬૩ નોન રેસીડેન્ટ ટેકસેબલ પર્સન માટેનું પત્રક.
૫૩ GSTR5A ૬૪ ઓનલાઇન ડેટા પુરોપાડતા કરદાતાની સપ્લાયની વિગતોનું પત્રક.
૫૪ GSTR6 ૬૫ ઇનપુટ સર્વિસ ડીસ્ટ્રીબ્યુટર માટેનું પત્રક
૫૫ GSTR6A ૫૯(૩) અને ૬૫ GSTR 1 પરથી ઇનપુટ સર્વિસ ડી્સ્ટ્રીબ્યુટરની ઓટો પોપ્યુલેટ થતી વિગતોનું પત્રક.
૫૬ GSTR7 ૬૬(૧) ટી.ડી.એસ.નું પત્રક
૫૭ GSTR7A ૬૬(૩) ટી.ડી.એસ.નું પ્રમાણપત્ર
૫૮ GSTR8 ૬૭(૧) ટી.સી.એસ.નું સ્ટેટમેન્ટ
૫૯ GSTR9 ૮૦(૧) વાર્ષિક પત્રક
૬૦ GSTR9A ૮૦(૧) ઉચ્ચકવેરા માટેનું વાર્ષિક પત્રક
૬૧ GSTR9B ૮૦(૧)(૧) ટી.સી.એસ.માટેનું વાર્ષિક પત્રક
૬૨ GSTR9C ૮૦(૩) ઓડીટ રીપોર્ટ
૬૩ GSTR10 ૮૧ છેલ્લું પત્રક (નોંધણી દાખલો રદ સુધી)
૬૪ PCT011 ૮ર UID ધરાવતા કરદાતાની ઇનવર્ડ સપ્લાયની વિગતો.
૬૫ PCT01 ૮૩(૧) STP નું એનરોલમેન્ટ ફોર્મ.
૬૬ PCT02 ૮૩(ર) STP એનરોલમેન્ટ પ્રમાણપત્ર
૬૭ PCT03 ૮૩(૪) STP ને ડીસ્કવોલીફાય કરવા માટેની કારણદર્શક સૂચના
૬૮ PCT04 ૮૩(૪) STP તરીકે માન્યતા ન આ૫વા માટેનો આદેશ.
૬૯ PMT05 ૮૩(૬) STP તરીકે ઓથોરાઇઝેશન /ઓથોરાઇઝેશન રદ કરવા માટેનો નમૂનો.
૭૦ PMT01 ૮૫(૧) જવાબદારીનું ઇલેકટ્રોનીક રજીસ્ટર.
૭૧ PMT02 ૮૬(૧) ઇલેકટ્રોનીક ક્રેડીટ રજીસ્ટર.
૭૨ PMT03 ૮૬(૪) અને ૮૭(૧૧) રીજેકશન થવાથી લેજરમાં રકમનીફરીથી ક્રેડીટ આ૫વા માટેનો આદેશ.
૭૩ PMT04 ૮૫(૭),૮૬(૬) અને ૮૭(૧ર) લેજરમાં ક્ષતિ ધ્યાને લાવવા માટેની અરજી.
૭૪ PMT05 ૮૭(૧) ઇલેકટ્રોનીક કેશ લેજર
૭૫ PMT06 ૮૭(ર) ચલન
૭૬ PMT07 ૮૭(૮) પેમેન્ટમાં ક્ષતિ ધ્યાને લાવવા માટેની અરજી.
૭૭ RFD01 ૮૯(૧) રીફંડ માટેની અરજી.
૭૮ RFD02 ૯૦(ર) અને ૯૫(ર) રીફંડની અરજીની પહોંચ.
૭૯ RFD0૩ ૯૦(૩) ક્ષતિ માટેનો મેમો.
૮૦ RFD04 ૯૧(ર) કામચલાઉ રીફંડ આદેશ.
૮૧ RFD05 ૯૧(૩) , ૯ર(૪), ૯ર(૫) અને૯૪ પેમેન્ટ એડવાઇસ
૮૨ RFD06 ૯ર(૧),૯ર(૩),૯ર(૪),૯ર(૫)અને ૯૬(૭) રીફંડ મંજૂરી / નામંજૂર આદેશ
૮૩ RFD07 ૯ર(૧),૯ર(ર) અને૯૬(૬) મંજૂર થયેલ રીફંડની રકમનું સંપૂર્ણ એડજસ્ટમેન્ટ કરતો આદેશ.
૮૪ RFD08 ૯ર(૩) રીફંડ રીજેકશન માટેની કારણ દર્શક સૂચના
૮૫ RFD૦9 ૯ર(૩) કારણદર્શક સૂચનાનો જવાબ
૮૬ RFD1૦ ૯૫(૧) યુનાઇટેડ નેશન્સ કે એમ્બેસીની રીફંડ માટેની અરજી.
૮૭ RFD11 ૯૬( ) બોન્ડ /લેટર ઓફ અન્ડરટેકીંગ ફોર એક્ષપોર્ટ
૮૮ ASMT01 ૯૮(૧) કલમ-૬૦ હેઠળ કામચલાઉ આકારણી માટેની અરજી.
૮૯ ASMT02 ૯૮(ર) પ્રોપર ઓફીસર દ્વારા માંગવામાં આવતી વધારાની માહિતી.
૯૦ ASMT03 ૯૮(ર) પ્રોપર ઓફીસર દ્વારા માંગવામાં આવેલ વધારાની માહિતીનો જવાબ
૯૧ ASMT04 ૯૮(૩) કામચલાઉ આકારણીનો આદેશ.
૯૨ ASMT05 ૯૮(૪) જામીનગીરી આપવી.
૯૩ ASMT06 ૯૮(૫) આખરી આકારણી માટે વધારાની માહિતી માંગવા માટેનું ફોર્મ.
૯૪ ASMT07 ૯૮(૫) આખરી આકારણી આદેશ.
૯૫ ASMT08 ૯૮(૬) જામીનગીરી પરત કરવા માટેની અરજી.
૯૬ ASMT09 ૯૮(૭) જામીનગીરી પરત કરવા કે અરજી નામંજૂર કરવા માટેનો આદેશ.
૯૭ ASMT10 ૯૯(૧) પત્રક આકારણીમાં ધ્યાને આવેલ
૯૮ ASMT11 ૯૯(ર) પત્રક આકારણીની ક્ષતિઓની નોટીસનો જવાબ
૯૯ ASMT12 ૯૯(૩) જવાબ સ્વીકારવા માટેનો આદેશ.
૧૦૦ ASMT13 ૧૦૦(૧) કલમ-૬ર મુજબ પત્રક ન ભરનારનો આકારણી આદેશ.
૧૦૧ ASMT14 ૧૦૦(ર) યુ.આર.ડી.ની આકારણી માટેનો નોટીસ.
૧૦૨ ASMT15 ૧૦૦(ર) યુ.આર.ડી.ની આકારણીનો આદેશ.
૧૦૩ ASMT16 ૧૦૦(૩) સમરી આકારણીનો આદેશ.
૧૦૪ ASMT17 ૧૦૦(૪) સમરી આકારણીનો આદેશ પરત ખેંચવા માટેની અરજી.
૧૦૫ ASMT18 ૧૦૦(૫) સમરી આકારણીનો આદેશ પરત ખેંચવા કે માન્ય રાખવા માટેનો આદેશ.
૧૦૬ ADT01 ૧૦૧(ર) ઓડીટ કરવા માટેની નોટીસ.
૧૦૭ ADT02 ૧૦૧(૫) કલમ-૬૫.૬ હેઠળ કરેલ ઓડીટનો રીપોર્ટ
૧૦૮ ADT0૩ ૧૦ર(૧) ખાસ ઓડીટ કરવા માટેની જાણ કરવા માટે.
૧૦૯ ADT04 ૧૦ર(ર) ખાસ ઓડીટના ફાઇડીંગ્સ.
૧૧૦ ARA01 ૧૦૪(૧) એડવાન્સ રૂલીંગ માટેની અરજી.
૧૧૧ ARA02 ૧૦૬(૧) એડવાન્સ રૂલીંગની અપીલ.
૧૧૨ ARA03 ૧૦૬(ર) એડવાનસ રૂલીંગની અપીલ
૧૧૩ APL01 ૧૦૮(૧) વિવાદ અરજી.
૧૧૪ APL02 ૧૦૮(૩) વિવાદ અરજીની પહોંચ
૧૧૫ APL03 ૧૦૯(૧) કલમ-૧૦૭.ર હેઠળ વિવાદ અરજી
૧૧૬ APL04 ૧૧૩(૧) અને ૧૧૫ વિવાદ આદેશના અંતે બાકી રહેતી ડીમાન્ડની સમરી.
૧૧૭ APL05 ૧૧૦(૧) ટ્રીબ્યુનલમાં અપીલ.
૧૧૮ APL06 ૧૧૦(ર) કલમ-૧૧ર(૫) હેઠળ ટ્રીબ્યુનલ સમક્ષ ક્રોસ ઓબજેકશન.
૧૧૯ APL07 ૧૧૧(૧) એેપેલેટ ટ્રીબ્યુનલને અરજી.
૧૨૦ APL08 ૧૧૪(૧) હાઇકોર્ટમાં અપીલ.
૧૨૧ TRAN1 ૧૧૭(૧), ૧૧૮, ૧૧૯ અને ૧ર૦ ટ્રાન્ઝીશનલ સ્ટોક –વેરા શાખનું સ્ટેટમેન્ટ
૧૨૨ TRAN2 ૧૧૭(૪) બિલ ન હોય તેવા કેસો માટે ટ્રાન્ઝીશનલ સ્ટોક –વેરા શાખનું સ્ટેટમેન્ટ
૧૨૩ KER1 ૧૩૮ માલની આંતરરાજય હેરફેર માટે.
૧૨૪ KER2 ૧૩૮ પાર્સલ,ટ્રાન્સપોર્ટર અને સપ્લાય સિવાયની હેરફેર માટે.
૧૨૫ KER3 ૧૩૮ પોતાના વપરાશ માટે અને બિન નોંધાયેલ વ્યકિત માટે.
૧૨૬ INS01 ૧૩૯(૧) ઇન્સ્પેકશન કે સર્ચ માટેનું ઓથોરાઇઝેશન.
૧૨૭ INS02 ૧૩૯(ર) જપ્તી આદેશ.
૧૨૮ INS03 ૧૩૯(૪) પ્રોહીબીશન ઓર્ડર
૧૨૯ INS04 ૧૪૦(૧) જપ્ત કરેલ માલ મુકત કરવા માટેનો બોન્ડ
૧૩૦ INS05 ૧૪૧(૧) પ્રતિબંધિત માલ કે જોખમી માલ મુકત કરવા માટેનો આદેશ.
૧૩૧ DRC01 ૧૪ર(૧) ડીમાન્ડ અપીલ.
૧૩ર DRC02 ૧૪ર(૧)બી સ્ટેટમેન્ટઓફ ડીમાન્ડ એન્ડ રીકવરી એમાઉન્ટ
૧૩૩ DRC0૩ ૧૪ર(ર) અને ૧૪ર(૩) સ્વૈચ્છિક રીતે રકમ ભર્યાની અથવા નોટીસના અનુસંધાને ભરેલ રકમની જાણ માટે.
૧૩૪ DRC04 ૧૪ર(ર) સ્વૈચ્છિક રીતે ભરેલ રકમની પહોંચ
૧૩૪ DRC05 ૧૪ર(૩) કાર્યવાહી પૂર્ણ થવાની જાણ કરવા માટેનું ફોર્મ.
૧૩૬ DRC06 ૧૪ર(૪) નોટીસનો જવાબ
૧૩૭ DRC07 ૧૪ર(૫) આદેશની સમરી.
૧૩૮ DRC08 ૧૪ર(૭) ભૂલ સુધારણા આદેશ.
૧૩૯ DRC09 ૧૪૩ રીકવરીનો આદેશ.
૧૪૦ DRC10 ૧૪૪(ર) માલની હરાજી કરવા માટેની નોટીસ
૧૪૧ DRC11 ૧૪૪(૫) અને ૧૪૭(૧ર) હરાજીમાં સફળ થનારને જાણ કરવા માટેનો નમૂનો.
૧૪ર DRC12 ૧૪૪(૫) અને ૧૪૭(૧ર) વેચાણનું પ્રમાણપત્ર
૧૪૩ DRC13 ૧૪૫(૧) થર્ડ પર્સનને કલમ-૭૯(૧) હેઠળ આ૫વાની નોટીસનો નમૂનો.
૧૪૪ DRC14 ૧૪૫(ર) થર્ડ પર્સનને પેમેન્ટનું પ્રમાણપત્ર
૧૪૫ DRC15 ૧૪૬ સિવીલ કોર્ટમાં ડિક્રી કરવા માટેની અરજી.
૧૪૬ DRC16 ૧૪૭(૧) અને ૧૫૧(૧) મિલકત ટાંચ અને સ્થાવર મિલકતની વેચાણની નોટીસ
૧૪૭ DRC17 ૧૪૭(૪) હરાજીની જાહેરાત
૧૪૮ DRC18 ૧૫૫ જમીન મહેસૂલ.
૧૪૯ DRC19 ૧૫૬ બાકી વસુલાતની દંડ તરીકે વસુલાત કરવા માટે મેજીસ્ટ્રેટને કરવાની અરજી.
૧૫૦ DRC20 ૧૫૮(૧) હપ્તેથી પેમેન્ટ કરવા માટેની અરજી.
૧૫૧ DRC21 ૧૫૮(ર) હપ્તેથી રકમ ભરવાની અરજીનો સ્વીકાર/અસ્વીકાર કરવા માટેનો આદેશ.
૧૫ર DRC22 ૧૫૯(૧) કામચલાઉ મિલકત ટાંચ
૧૫૩ DRC23 ૧૫૯(૩), ૧૫૯(૫) અને ૧૫૯(૬) કલમ-૮૩ હેઠળ કરેલ બેંક ટાંચ કે મિલકત પરની ટાંચ ઉપાડવા માટે.
૧૫૪ DRC24 ૧૬૦ લીકવીડેટરને વસુલાતની જાણ માટેનું ફોર્મ.
૧૫૫ DRC25 ૧૬૧ વસુલાતના પગલાં ચાલુ રાખવા બાબત.
૧૫૬ CPD01 ૧૬ર(૧) કમ્પાઉન્ડીંગ ઓફ ઓફેન્સ માટેની અરજી.
૧૫૭ CPD02 ૧૬ર(૩) કમ્પાઉન્ડીંગ ઓફ ઓફેનસની અરજીનો સ્વીકાર /અસ્વીકાર કરવા માટેનો આદેશ.
૧૫૮ MIS1 ૭૧(૧) અને ૭૧(ર) ખરીદનારને વેરાશાખની ક્ષતિની જાણ કરવાનું ફોર્મ.
૧૫૯ MIS02 ૭૧(૧) વેચનારને વેરાશાખની ક્ષતિની જાણ કરવાનું ફોર્મ
૧૬૦ ENR01 ૫૮(૧) ટ્રાન્સપોર્ટર /ગોડાઉન કીપર /વેર હાઉસ ઓનર/ઓપરેટરે પુરી પાડવાની વિગતો.
૧૬૧ EWB01 ૧૩૮(૧) ઇ-વે બીલ
૧૬ર EWB02 ૧૩૮(૬) કોન્સોલીડેટેડ ઇ-વે બીલ
૧૬૩ EWB03 ૧૩૮-સી ર૪ કલાકની અંદર પ્રોપર ઓફીસર દ્વારા થયેલ ચકાસણીના રીપોર્ટનો પાર્ટ-A
૧૬૪ EWB04 ૧૩૮-ડી ૩ દિવસમાં પ્રોપર ઓફીસર દ્વારા થયેલ ચકાસણીના રીપોર્ટનો પાર્ટ-B
૧૬૫ EWB05 ૧૩૮-ડી ૩૦ મીનીટ વધુ સમય માટેનો ડીટેન્શન રીપોર્ટ
૧૬૬ INV01 ૧૩૮-એ-૩ ઇન્વોઇસ રેફરન્સ નંબર-EWB ના પરથી આપોઆપ મળે.