| August | |
|---|---|
| 15th August | April to June 17 નુ સર્વિસ ટેક્ષનુ પત્રક ભરવુ |
| 16th August | GST હેઠળ ઉચ્ચક વેરો ભરવા માટેનો વિકલ્પ આપવની છેલ્લી તારીખ |
| 20th August | જુલાઇ-૨૦૧૭ નો GST નો વેરો ભરવાની છેલ્લી તારીખ |
| September | |
| 5th September | જુલાઇ-૨૦૧૭ માટેનુ GSTR- 1 ફાઇલ કરવાની છેલ્લી તારીખ |
| 10th September | જુલાઇ-૨૦૧૭ માટેનુ GSTR- 2 ફાઇલ કરવાની છેલ્લી તારીખ |
| 15th September | જુલાઇ-૨૦૧૭ માટેનુ GSTR-3 ફાઇલ કરવાની છેલ્લી તારીખ |
| 20th September | ઓગસ્ટ-૨૦૧૭નો વેરો ભરવાની છેલ્લી તારીખ |
| 20th September | ઓગસ્ટ-૨૦૧૭ની GSTR- 1 ફાઇલ કરવાની છેલ્લી તારીખ |
| 25th September | ઓગસ્ટ-૨૦૧૭ની GSTR- 2 ફાઇલ કરવાની છેલ્લી તારીખ |
| 30th September | ઓગસ્ટ-૨૦૧૭ની GSTR-3 ફાઇલ કરવાની છેલ્લી તારીખ |
| 30th September | GST TRAN-1 ભરવાની છેલ્લી તારીખ |
| 30th September | જે લોકો પોતાનો જૂનો નોંધણી દાખલો રદ કરવા માંગતા હોય તો અરજી કરવાની છેલ્લી તારીખ |
| October | |
| 10th October | સપ્ટેમ્બર-૨૦૧૭નુ GSTR- 1 ફાઇલ કરવાનો છેલ્લો દિવસ |
| 15th October | GSTR- 2 ફાઇલ કરવાનો છેલ્લો દિવસ |
| 18th October | જુલાઇ થી સપ્ટેમ્બર સુધીનો ઉચ્ચક વેરો ધરાવતા વેપારીઓએ ત્રિમાસિક પત્ર ભરવાની છેલ્લી તારીખ |
| 20th October | સપ્ટેમ્બર-૨૦૧૭ નો વેરો ભરવાની છેલ્લી તારીખ |
© 2017 GST . All Rights Reserved | Design by GUJ INFO PETRO LIMITED