તા.૩૦/૦૬/૧૭ ના રોજ બંધ સ્ટોકની વેરાશાખ મળવાપાત્ર.
તા.૩૦/૦૯/૨૦૧૭ સુધીમાં GST TRAN-1 માં વિગતો ઓનલાઇન પૂરી પાડવાની રહે.
કેન્દ્રિય વેચાણવેરા અધિનિયમ ૧૯૫૬ હેઠળના વ્યવહારો માટે તમામ ફોર્મ રજુ કરવાના રહે.
GST TRAN-1 માં Capital Goods અને Job Work તેમજ અન્ય વિગતો આપવાની રહે છે.
સેન્ટ્રલ એકસાઈજ હેઠળ નોંધાવેલ વેપારી ન હોય તેવા વેપારીને જે માલ ઉપર 9 % થી વધારે CGST ( Central GST) લાગતો હશે તેને 60 % અને અન્ય માલ ઉપર 40 % વેરાશાખ મળશે
વેરાશાખ મેળવવા માટે Tax invoice હોવા જરૂરી છે.
છેલ્લા છ મહિનાના તમામ પત્રક-ચલણ ભરેલ હોવા જરૂરી છે.
© 2017 GST . All Rights Reserved | Design by GUJ INFO PETRO LIMITED